Events
Monteria Village
Dear all
I and all our office bearers of DSV Mahajan thanks one and all who joined for Monteria trip. Your support and involvement made our trip very enjoyable and memorable.
We believe you all enjoyed. You all are the pillars in our collective endeavour in bringing intimacy and brotherhood in our Ghatkopar DSV community. Its an inspiration for all of us to come together more often ! We will.
Thanks again.
હું અને DSV મહાજનના અમારા બધા પદાધિકારીઓ મોન્ટેરિયા ટ્રીપમાં આવનાર બધાનો બહુજ આભાર માનીએ છીએ. તમારા સમર્થન અને સહભાગએ અમારી ટ્રીપને ખૂબ જ આનંદપ્રદ અને યાદગાર બનાવી. અમારું માનવું છે કે તમે બધાએ આનંદ માણ્યો હશે. તમે બધા આપણા ઘાટકોપર DSV સમાજ માં આત્મીયતા અને ભાઈચારો લાવવાના અપણા સામૂહિક પ્રયાસમાં આધારસ્તંભ છો. તે આપણા બધા માટે વધુ વખત એક સાથે આવવાની પ્રેરણા છે! ફરી મળીશું જલ્દી. આભાર.
